વીડિયો ડેસ્કઃ Divyabhaskarcomના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે ડાકોરથી સાહસ શાહે પાર્થેશભાઈને પૂછ્યું છે કે, ‘મેં MCA કર્યું છે અને ITમાં જોબ કરું છું 30 વર્ષની ઉંમર છે IELTSમાં ઓવરઓલ 6 બેન્ડ્સ છે મારા બ્રધર કેનેડામાં PR છે તો હું કેવી રીતે કેનેડા જઈ શકું?’ જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ