શિવસેનાએબુધવારેની શ્રીલંકાની જેમ જ દેશહિતમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધની માગ કરવાની સાથે જ આ વિષય પર રાજકારણ શરૂ થઈ ગયું છેભાજપે પ્રતિબંધને બિનજરૂરી ગણાવ્યો છે તો ભાજપની જ ભોપાલથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ આ પ્રતિબંધમાં શિવસેનાનું સમર્થન કર્યુ છે અને પ્રતિબંધ લાવવાની માગ કરી છેશિવસેનાએ કેન્દ્ર સરકારના ત્રિપલ તલાક મુદ્દે પ્રશંસા તો કરી જ પણ તેની સાથે બુરખા અને નકાબ પર પ્રતિબંધ લગાવવાની પણ અપીલ કરી છે જો કે ભાજપે શિવસેનાની આ માગનો વિરોધ કર્યો છે