કોર્ટમાં પ્રવેશ મુદ્દે અસીલો અને વકીલો વચ્ચે ઘર્ષણ

2019-05-01 239

વડોદરા: નવી કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે છેલ્લા 15 દિવસથી હડતાળ ઉપર ઉતરેલા વકીલોને હજુ તંત્ર દ્વારા કોઇ દાદ આપવામાં આવી નથી આજે વકીલો દ્વારા તંત્રને ઘૂંટણીએ પાડવા માટે અસીલોને કોર્ટમાં જતા રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું આજે રાજ્યભરના વિવિધ વકીલ મંડળોએ વડોદરાના વકીલોના સમર્થનમાં હડતાળમાં જોડાયા હતા

Videos similaires