સ્કૂટરમાંથી સાયકલ પર આવી ઢિંચાક પૂજા, વિકાસના સોંગ પર વર્તમાન સરકારને ટાર્ગેટ કરી

2019-05-01 1,238

યૂટ્યુબ પર વાઇરલ થયા બાદ ચર્ચિત શૉ બિગ બૉસ 11માં જોવા મળેલી ઢિંચાક પૂજા ફરી એક સોંગ સાથે આવી છે લોકસભા ચૂંટણીના રાજકીય માહોલ વચ્ચે પૂજાએ પોતાના અંદાજમાં વાપસી કરી છે ઢિંચાક પૂજાના આ ન્યૂ સોંગ વિકાસ પૂછ રહા હૈમાં તેણે વર્તમાન સરકારને ટાર્ગેટ કરી છે જોકે તેણે ગીતની આગળ એક ડિસ્ક્લેમેર પણ મૂકી છે

Videos similaires