માતા દાંડિયા રાસની પ્રેક્ટિસ કરતી’તી ત્યારે જ ત્રણ શ્વાન દીકરા પર તૂટી પડ્યા

2019-05-01 775

રાજકોટ: શહેરના નાનામવા રોડ પરના પ્રતિલોક પાર્ટી પ્લોટમાં મંગળવારે સાંજે બનેલી ઘટનાથી ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા એ વિસ્તારમાં રહેતી મહિલા ડાંડિયા રાસની પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે નજીકમાં રહેલા તેના સાડાત્રણ વર્ષના બાળકને ત્રણ શ્વાને ટાર્ગેટ બનાવ્યો હતો અને ત્રણેય શ્વાને બચકાં ભરતાં દેકારો મચી ગયો હતો બે યુવાનોએ દોડીને બાળકને શ્વાનના મુખમાંથી મુક્ત કરાવ્યો હતો

Videos similaires