Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંસાધિકા બહેનો પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં નારાયણ સાંઈને સુરત સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છેગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીની નાગરિકતા વિશે સવાલ ઉભા કર્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપી છે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું