Speed News: દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા

2019-04-30 378

સાધિકા દુષ્કર્મ કેસમાં સુરત સેસન્સ કોર્ટે નારાયણ સાંઈને આજીવન કેદની સજા સંભળાવી છે સાથે જ એક લાખનો દંડ અને પીડિતાને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે ચુકાદા બાદ સાંઈના વકીલે કહ્યું કે, તેમની પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સામે પણ દુષ્કર્મનો આરોપ છે

Videos similaires