જો દિગ્વિજયસિંહ ન જીત્યા તો હું જળસમાધિ લઈશ - મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ

2019-04-30 348

ભોપાલથી મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદે દાવો કર્યો હતો કે, ‘ભોપાલથી દિગ્વિજયસિંહની જ જીત થશે, જો દિગ્વિજય ન જીત્યા તો હું જળસમાધિ લઈશ’ સ્વામી વૈરાગ્યાનંદ દિગ્ગીની જીત માટે 5 મે ના રોજ 5 કિલો લાલ મરચાંનો હવન પણ કરશે મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદે એ પણ કહ્યું હતુ કે 20,000 સંન્યાસીઓ દિગ્વિજયસિંહનો પ્રચાર કરશે

Videos similaires