છેડતીથી તંગ આવીને મહિલાએ બદમાશને ફટકાર્યો, લોકોએ પણ હાથ સાફ કર્યા

2019-04-30 556

ઉત્તરપ્રદેશના આગ્રામાં બેંકમાંથી પોતાનું કામ પૂરું કરીને નીકળી કે તરત જ એક બદમાશે તેનો પીછો કરીને છેડતી કરવાનું ચાલુ કરી દીધું હતું આ મહિલા પણ તેની આવી હરકતો સામે આંખ આડા કાન કરીને આગળ નીકળી જતાં જ તે આવારા યુવકની હિંમતમાં વધારો થયો હતો જે બાદ તેણે અણછાજતી હરકત વધારતાં જ મહિલા તેના પર ચપ્પલ કાઢીને તૂટી પડી હતી મહિલાના હાથે માર ખાતા આ બદમાશની હકિકત જાણીને લોકોએ પણ તેને મારીને પછી પોલીસના હવાલે કર્યો હતો

Videos similaires