ઉડતી ફ્લાઇટમાં એક્ટ્રેસની હાલત થઈ ખરાબ, તારા કરવા લાગી ભગવાનને પ્રાર્થના

2019-04-30 1

ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2નું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે સ્ટારકાસ્ટ ઈવેન્ટ્સમાં બિઝી છે એવામાં આ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહેલ એક્ટ્રેસ તારા સૂતરિયાનો એક વીડિયો વાઇરલ થયો છે તારા પ્લેનમાં હાથ જોડી આંખો બંધ કરીને પ્રાર્થના કરતી જોવા મળે છે ત્યારે બાજુમાં બેઠેલી તેની કો એક્ટ્રેસ અનન્યા પાંડે તેની મજાક ઉડાવે છે બાદમાં જણાવે છે કે તારા ખરાબ હવામાનના કારણે ડરી રહી છે ટબર્યૂલેન્સના કારણે ફ્લાઇટમાં થોડી હલનચલન થાય છે અને ફ્લાઈટ હલવા લાગે છે જેનાથી ડરેલી તારા ભગવાનને પ્રાર્થના કરી રહી છે

Videos similaires