પ્રેરણા, કોમોલિકા અને નિવેદિતાના બિકિની લૂકે સ્વિમિંગ પૂલમાં ગરમી વધારી, એક્ટ્રેસે હૉલિડે કર્યું એન્જોય

2019-04-30 5,347

કસૌટી જિંદગી કી 2ની ફિમેલ લીડ સ્ટાર્સ એરિકા ફર્નાન્ડિઝ, હિના ખાન અને પૂજા બેનર્જી સિરીયલમાં તો તમને હેવી જ્વેલરી અને હેવી મેકઅપમાં જોવા મળશે, પરંતુ આ ત્રણેયે હમણાં જ હૉલિડે એન્જોય કર્યું જેમાં એરિકા બ્લેક મોનોકનીમાં તો હિના ખાન બિકિનીમાં જોવા મળી રહી છે હાલ આ સિરિયલ ટોપ પર છે અને ત્રણેય પાત્રો પણ ખાસા લોકપ્રિય થયા છે જેની ઢીંગલીઓ પણ બજારમાં આવવાની છે

Videos similaires