દિશા પટણી બાદ હવે કેટરિના સાથે સલમાનનો 'ચાસણી' સોંગમાં રોમાન્સ
2019-04-30 2,056
સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતને લઈને જબરદસ્ત હાઇપ છે ફિલ્મનું બીજું સોંગ ચાશનીનું ટિઝર રિલીઝ થઈ ગયુ છે આ ટીઝરમાં સલમાન અને કેટરિનાનો ઈશ્ક જોવા મળશે, આ પહેલા સલમાન અને દિશા પટ્ટણીનું સ્લો મોશન રિલીઝ થયું જે જબરદસ્ત હિટ ગયુ