મમતા અને મોદી એક બીજાના કટ્ટર રાજકીય હરીફ મનાય છેજોકે અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યૂ વખતે મોદીએ મમતા દીદીનું હેત વાગોળ્યુંમોદીએ કહ્યું કે મમતા દીદી મને કૂર્તા અને બંગાળની મીઠાઈ મોકલે છેજોકે પછી બંગાળ જાય ત્યારે મોદી અેમ પણ કહે છે કે દીદીને હાંકી કાઢો તે પાકિસ્તાન સમર્થક ટોળકીના સભ્ય છેજો મમતા પાકિસ્તાન સમર્થક વિપક્ષી ટોળકીના સભ્ય હોય તો હવે પછી દીદી ભેટમાં મોકલે તે કૂર્તા કે મીઠાઈ મોદી સ્વીકારશે કે નહીં!