સુરત સેશન્સ કોર્ટમાં નારાયણ સાંઈને હાજર કરાયો

2019-04-30 1,256

સુરતઃ સાધિકા દુષ્કર્મ કેસમાં આજે નારાયણ સાંઈ સામે સજાનો હુકમ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ગત શુક્રવારના રોજ એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નારાયણ સહિત પાંચ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા કાયદાના જાણકારો કહે છે કે, આ કેસમા જે કલમ લગાવવામાં આવી છે તે અંતર્ગત નારાણનને દસથી આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે