‘તું મારા હિટ લિસ્ટમાં છે, મતદાન પછી જોઈ લઈશ’, UPના ભાજપ નેતાએ PSIને ધમકાવ્યો

2019-04-30 176

સોમવારે દેશના 9 રાજ્યોમાં લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન સંપન્ન થયું ચોથા તબક્કાના મતદાન દરમિયાન અનેક જગ્યાએથી મારામારીની ઘટનાઓ સામે આવી એવામાં ઉત્તર પ્રદેશના કાનપુરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે આ વીડિયોમાં મતદાન મથકની બહાર BJPના નેતા સુરેશ અવસ્થી PSIને ધમકાવી રહ્યા છે આ ગરમાગરમી જોઈ આખરે મહિલા મેયર પ્રેમિલા પાંડે વચ્ચે પડ્યા અને મામલો થાળે પાડ્યો

Videos similaires