5 વર્ષ પછી વીડિયોમાં દેખાયો આતંકી અબુ બકર અલ-બગદાદી

2019-04-30 362

આતંકી સંગઠન આઈએસના મુખિયા અબુ બકર અલ-બગદાદીનો પાંચ વર્ષ પછી પહેલીવાર એક વીડિયો સામે આવ્યો છે તેથી તે જીવતો હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે સોમવારે ISISએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બગદાદીને દર્શાવવામાં આવ્યો છે જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આઈએસ મુખિયાનો પણ એક ઓડિયો સામે આવ્યો છે તેમાં તેણે 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને આઈએસના છેલ્લા ગઢ બગૌજમાં મારવામાં આવેલા આતંકીઓનો બદલો ગણાવવામાં આવ્યો છે આ બ્લાસ્ટમાં 253 લોકોના મોત થયા હતા

Videos similaires