પાકિસ્તાને આતંકને પહોંચી વળવા માટે ખૂબ અગત્યનો નિર્ણય લીધો છેપાકિસ્તાને 30 હજારથી વધુ મદરેસાને પોતાના નિયંત્રણમાં લેશેઆ મદરેસાઓને મુખ્યધારાની શિક્ષણ વ્યવસ્થા સાથે જોડશેમદરેસા માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરાશે જેમા હેટ સ્પીચને સ્થાન અપાશે નહીંમદરેસામાં વિદ્યાર્થીઓને સર્વધર્મ સમભાવના પાઠ પણ ભણાવવામાં આવશેપાક સેનાના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી