Speed News: ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ, પશ્ચિમ બંગાળમાં રેકોર્ડબ્રેક મતદાન

2019-04-29 263

ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટેનુંમતદાન પુરુ થયું છે આ વખતે પણ પશ્ચિમ બંગાળમાં 76 ટકાથી વધુ મતદાન થયું છે પ્રાથમિક આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 62, રાજસ્થાનમાં 63, મધ્યપ્રદેશમાં 66, યૂપીમાં 53, બિહારમાં 55, ઝારખંડમાં 64, ઓડિશામાં 64 અને જમ્મુ કાશ્મીરમાં 10થી 11 ટકા મતદાન થયું છે