દારૂના નશામાં ચૂંટણી અધિકારી પહોંચ્યા મતદાન મથકે, હાથ જોડીને માગી માફી

2019-04-29 967

જ્યાં એકતરફ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું, લોકો પણ ઉત્સાહથી મતદાન કેન્દ્ર પર પોતાનો વોટ આપવા માટે ઉમટ્યાહતા ત્યાં કાનપુરના એક મતદાન મથકે જે થયું તે ખરેખર શોકિંગ હતું નશાની હાલતમાં ધૂત થઈને પહોંચેલા એક ચૂંટણી અધિકારીના લીધે ત્યાંમતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકો તેની હાલત જોઈને સમજી ગયા હતા કે તેઓ દારૂના નશામાં છે જે બાદ ભારેહોબાળો થતાં જ અન્ય અધિકારીએ તેમની સામે કાર્યવાહી કરીને તેમને દવાખાને મેડિકલ તપાસ માટે પણ લઈ ગયા હતા આ અધિકારી એ હદેનશામાં ધૂત હતા કે તેમણે મેડિકલ તપાસ બાદ હાથ જોડીને માફી પણ માગી હતી

Videos similaires