વારાણસીમાં મોદી સામે પૂર્વ આર્મીમેન તેજ બહાદુર મેદાનમાં

2019-04-29 283

વીડિયો ડેસ્કઃ આ લોકસભા ચૂંટણીમાં PM મોદી ફરી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે વારાણસીમાં PM મોદીની સામે કોંગ્રેસના અજય રાય મેદાનમાં છે જોકે, અન્ય એક ઉમેદવારને કારણે પણ વારાણસીની ચૂંટણી ચર્ચામાં છે આ ઉમેદવારનું નામ છે તેજ બહાદૂર યાદવ તો અમે તમને જણાવીએ કોણ છે તેજ બહાદુર અને શા માટે તેઓ મોદી સામે વારણસીથી લડી રહ્યા છે?

Videos similaires