છેલ્લાં ઘણાં સમયથી બૉલિવૂડનું એવરગ્રીન સોંગ છમ્મા છમ્મા ઈન્ટરનેટ પર છવાયેલું છે જે ઉર્મિલા માંતોડકરનું સુપરહીટ સોંગનું રિમેક છે આ ગીતનો ક્રેઝ યુવાઓમાં એટલો વધીગયો કે કેટલાંકે તો તેના ડાન્સ સ્ટેપ્સ પણ ફોલો કર્યાં, એવો જ એક ડાન્સ આ બંને યુવતીઓનો છે જેમણે ગ્રીન બૉલ્ડ આઉટફીટમાં સૌ કોઈ પર જાદૂ ચલાવ્યો