ટીવીની 'ડાયન'નો રેડ સાડીમાં હોટ ડાન્સ, મોનાલિસાનો આ અંદાજ પહેલા ક્યારેય નહીં જોયો હોય

2019-04-29 3

બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને ભોજપુરી સિનેમાનો જાણીતો ચહેરો બનેલીમોનાલિસા હવે એક મોટી સ્ટાર થઈ ચૂકી છે મોનાલિસા હાલ ટીવી શૉ નજરમાં ડાયનનો રોલ ભજવી રહી છે જે પોતાના કાતિલાના અંદાજથી ફેન્સને દીવાના કરતી રહે છે હાલમાં જ મોનાલિસાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે લાલ સાડી અને બેકલેસ બ્લાઉસમાં હોટ ડાન્સ કરી રહી છે મોનાલિસાનો આ ડાન્સ તેના ફેન્સને ઘાયલ કરવા માટે પૂરતો છે

Videos similaires