ભુજ-ભચાઉ હાઈવે પર ધાણેટી પાસે આઈસર-ઈકોની ટક્કર, 3 લોકોનાં મોત

2019-04-29 1,161

ભુજ: ભચાઉ હાઈવે પરના ધાણેટી પાસે આઈસર ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો માધાપર તરફ આવતી ઇકોમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા ઘાયલોને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા
મળતી માહિતી પ્રમાણે ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે અકસ્માત થયો હતો અહીં આઈસર ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કેબે બાળકો અને એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

Videos similaires