પ. બંગાળના આસનસોલમાં TMC-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપી

2019-04-29 7,256

બંગાળના આસનસોલમાં તૃણમૂલકોંગ્રેસઅને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી મતદાન સમયે મામલો બિચકતાં છુટ્ટા હાથે મારામારી થઈ હતી જો કે સુરક્ષાદળોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો કેટલીક જગ્યાએ પોલીસે બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો મહિલાઓ પણ હાથમાં લાકડાં લઈ ઝઘડતી જોવા મળી ઉલ્લેખની છે કે, બંગાળમાં તૃણમૂલે મુનમુન સેન અને ભાજપેબાબુલ સુપ્રિયોને ઉમેદવાર બનાવ્યા છે