Speed News: આજે ચોથા તબક્કાનું મતદાન, 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન

2019-04-29 1,102

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં9 રાજ્યોની 71 બેઠક પર આજે ચોથા તબક્કાનું મતદાન થશેઆ સાથેજ દેશની 543માંથી 373 એટલે 69% બેઠકો પર ચૂંટણી પૂરી થશે આ તબક્કાની સાથે જ 24 રાજ્યોમાં ચૂંટણી પૂરી થશે હવે માત્ર 12 રાજ્યોની 170 બેઠકો પર મતદાન બચશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires