કેટવોક કરતાં કરતાં જ રેમ્પ પર નીચે પડ્યો મોડલ, કેમેરામાં કેદ થયું મોત

2019-04-28 298

બ્રાઝિલના સાઓ પાઉલોમાં ચાલી રહેવા ફેશન વીકના અંતિમ દિવસે મોડલનું દુ:ખદ નિધન થતાં જ આખી ફેશન ઈન્ડસ્ટ્રીએ ઘેરાશોકની લાગણી અનુભવી હતી કેટવોક કરતાં સમયે રેમ્પ પર જ અચાનક જ બ્રાઝિલિયન મોડલ ટેલ્સ સોઅર્સ જમીન પર ફસડાઈ પડ્યા હતા જેબાદ થોડીવાર સુધી તો ત્યાં હાજર લોકોને પણ એવું જ લાગ્યું હતું કે આ તેના કેટવોકનો જ એક ભાગ હશે પણ તરત જ મેડિકલ ટીમે આ ઘટનાનીગંભીરતા સમજીને સીધા જ તેની પાસે પહોંચીને પ્રાથમિક સારવાર શરૂ કરીને હોસ્પિટલમાં ખસેડાયો હતો જો કે ત્યાં બાદમાં તેમને મૃત જાહેરકરવામાં આવ્યા હતા 25 વર્ષીય આ મોડલનું ક્યા કારણે મૃત્યુ થયું તેનું કારણ પણ હજુ સુધી બહાર આવ્યું નથી જે બાદ ફેશન જગતની અનેક
હસ્તીઓએ તેમના મોત પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી

Videos similaires