સોલાર પાર્ક નજીક કારમાં આગ લાગી, પરિવારનો આબાદ બચાવ

2019-04-28 504

સાંતલપુરઃ સાંતલપુરમાં સોલાર પાર્ક નજીક ગરમીના કારણે મારુતિ વાનમાં અચાનક આગ લાગી હતી જોકે ચાલકની તકેદારીથી મુસાફરોના જીવ બચ્યા હતા અને મોટી દુર્ઘટના ટળી હતી વાનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો