ગરમથી બચવા માટે નસવાડી પાસે યુવાનોએ બ્રિજ પરથી નર્મદા કેનાલમાં કૂદીને જોખમી સ્ટંટ કર્યાં

2019-04-28 498

છોટાઉદેપુરઃ નસવાડી પથંકમાં ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો છે, જેને લઇને નસવાડી નજીક આવેલી નર્મદા કેનાલ ગામડાના યુવાનો માટે સ્વિમિંગ પુલ ગઇ બની છે નસવાડીની રતનપુર મેઇન કેનાલના બ્રિજ પરથી યુવાનો પાણીમાં 20 ફૂટની ઊંચાઈથી ભૂસકા મારતા હતા ગરમીથી બચવા માટે જોખમી સ્ટંટ યુવાનો કરી રહ્યા હતા કાળઝાળ ગરમી પડી રહી હોવાથી અને શહેરોની જેમ ગામડામાં સ્વિમિંગ પુલની સુવિધા ન હોવાથી આદિવાસી યુવાનો માટે જીવના જોખમે નર્મદા મેઇન કેનાલમાં ભૂસકા મારે છે

Videos similaires