ચાલુ કારમાં અચાનક આગ લાગી, કાર ડ્રાઇવરે કૂદીને જીવ બચાવ્યો

2019-04-28 2,075

વીડિયો ડેસ્કઃ નોઇડામાં શનિવાર રાત્રે હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે અહીં ગાઝિયાબાદથી બુલંદશહર જતી હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગી હતી આગ લાગતાં કાર ચાલકે ચાલુ કારે કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો અને જોત જોતામાં કાર સળગીને ભડથું થઈ ગઈ હતી

Videos similaires