રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે રાજ્યમાં ગરમીએ 17 વર્ષનો રોકોર્ડ તોડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે ગુજરાતમાં સૌથી વધારે મોડાસામાં 48 ડિગ્રી અને વાવમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 45 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાંન નોંધાયું છે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં વધુ તીવ્ર હીટવેવની આગાહી કરી છે