કન્નૌજમાં રેલી દરમ્યાન PM મોદી બોલ્યા હતા કે, મહામિલાવટીઓ મારા પછાત હોવાની ચર્ચા કરે છે બહેનજી, અખિલેશજી, મહામિલાવટીઓ જાતિના નામ પર રાજકારણ રમે છેમારી જાતિ વિશે ચર્ચા કરે છેતમારા માટે પછાત જાતિમાં જન્મ લેવો એ રાજકારણનો ખેલ હશેપણ મારા માટે એ ભારતમાતાની સેવા કરવાનું સૌભાગ્ય છે’