સન્ની દેઓલે ભાજપમાં જોડાયા બાદ પહેલો રોડ શો કર્યો, ગદર ફિલ્મનો ડાયલોગ સાંભળવા મળ્યો

2019-04-27 334

સન્ની દેઓલે ભાજપમાં જોડાયા બાદ બાડમેરમાં પહેલો રોડ શો કર્યો હતો સન્ની દેઓલ બાડમેરના ભાજપ ઉમેદવાર કૈલાશ ચૌધરીના પ્રચારમાં જોડાયા હતા રોડ શો દરમ્યાન ગદર ફિલ્મનો ફેમસ ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા’ સાંભળવા મળ્યો સન્નીને જોવા માટે ભારે જનમેદની ઊમટી પડી હતી

Videos similaires