એર ઈન્ડિયાનું સર્વર પાંચ કલાક બંધ રહ્યું, 85 ફ્લાઈટ 50થી 100 મિનિટ લેટ

2019-04-27 495

શનિવારે વહેલી સવારથી પાંચ કલાક સુધી એર ઈન્ડિયાનું સર્વર ઠપ રહ્યું હતું એરલાઈનના સીએમડી અશ્વિની લોહાણીએ જ આ વાતની માહિતી આપી હતી શનિવારે સવારે 330 વાગ્યાથી સર્વરમાં ખામી સર્જાઈ હતી તેના કારણે સમગ્ર દુનિયાની ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી ફ્લાઈડ મોડી થવાથી યાત્રિકોને થયેલી મુશ્કેલી માટે એરલાઈને માફી માંગી છે