શત્રુઘ્ન સિન્હાએ પાકિસ્તાનના સ્થાપક ઝીણાના વખાણ કર્યા, ગાંધી-સરદાર સાથે તુલના

2019-04-27 332

કૉંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી હતીછિંદવાડામાં એક જનસભાને સંબોધન કરતી વખતે તેમણે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના વખાણ કર્યા હતાશત્રુઘ્નએ ગાંધી અને સરદાર સાથે તુલના કરતા કહ્યું હતું કે દેશના વિકાસ અને આઝાદીમાં ઝીણાનું મોટુ યોગદાન છેશત્રુના નિવેદનથી કૉંગ્રેસની મુસીબત વધી શકે છેઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિન્હા છિંદવાડામાં કમલનાથના પુત્ર નકુલનાથના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા

Videos similaires