શુક્રવારે રાજ્યભરમાં આકાશે આગ વરસાવી હતી સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 444 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં 433,રાજકોટમાં 436, ગાંધીનગરમાં 435 અને અમરેલીમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો આગામી બે દિવસમાં હજુ તાપમાન વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપી છે