ચૂંટણી પ્રચાર દરમ્યાન સાંસદ સાવિત્રીબાઈ ફુલે પાસે યુવકે માંગ્યો વિકાસનો હિસાબ

2019-04-26 654

બહરાઈચના સાંસદ સાવિત્રીબાઈ ફુલે ગુરુવારે નાનપરા પહોંચ્યા હતા ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકોને મળી રહ્યા હતા ત્યારે એક યુવકે સાવિત્રીબાઈ પાસેથી 5 વર્ષોનાં કામકાજનો હિસાબ માંગ્યો હતો યુવકે કહ્યં હતું કે ‘અમે તમને BJP માટે વોટ આપ્યા હતા અને હવે તમે કોંગ્રેસમાં કેમ ગયા?’ અચાનક પૂછાયેલા પ્રશ્નોથી સાંસદ ગુસ્સે ભરાયા હતા તો સામે સાંસદ સાવિત્રીબાઈ ફુલેને લોકોનો રોષ જોઈ જનસંપર્ક છોડી ભાગવું પડ્યું હતુ ઉલ્લેખનીય છે કે, 2014માં BJPમાંથી સાંસદ બનેલા સાવિત્રીબાઈ 2019માં કોંગ્રેસમાં જોડાયા છે

Videos similaires