વારાણસીમાં મોદીનો અનોખો અંદાજ, બાળકો મળ્યાં તો કહ્યું, ‘કવિતા સંભળાવો’

2019-04-26 538

વારાણસીમાં મોદીનો અનોખો અંદાજ સામે આવ્યો છે વારાણસીમાં નામાંકન પહેલાં PM મોદીએ બાળકીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી મોદી છાવણી પરિષદ પ્રાઈમરી સ્કૂલની બાળકીઓને મળ્યા હતા બાળકીઓએ મોદીને કવિતા સંભળાવી હતી મોદીએ પણ તાળી પાડી તેમને પ્રોત્સાહન આપ્યું હતુ PMએ બાળકીના હાથમાં ઘડિયાળ જોઈ પૂછ્યું કે, ‘ અત્યારે કેટલા વાગ્યા છે?’ આમ વિદ્યાર્થિનીઓ સાથેની હળવી ક્ષણોનો વીડિયો વાઈરલ થયો છે

Free Traffic Exchange

Videos similaires