ભેળસેળની શંકાએ સુરતમાં કેરીના રસના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગની રેડ

2019-04-26 218

સુરતઃ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવીને રેડ કરી હતી ઉનાળાની શરૂઆત થતાં જ બજારમાં મળતાં કેરીના રસના વિક્રેતાઓ દ્વારા ભેળસેળ કરાતી હોવાની ફરિયાદોના આધારે આરોગ્ય વિભાગ દ્વારા કતારગામ અને અડાજણ વિસ્તારમાં પાંચેક જગ્યાએ રેડ કરીને સેમ્પલ લેવામાં આવ્યાં હતાં બાદમાં લીધેલા સેમ્પલને સીલ કરીને લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે