આજે નરેન્દ્ર મોદીએ વારાણસીથી ઉમેદવારીપત્ર ભર્યું હતુંજોકે નરેન્દ્ર મોદીએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતુંમોદીએ પોતાના આ સંબોધનમાં પોતાને પાક્કા અમદાવાદી ગણાવ્યા હતામોદીએ પોતાને પાક્કા અમદાવાદીના નાતે કાર્યકરોને લોકોના પૈસે કઈ રીતે ચૂંટણી જીતી શકાય તે માટેની કેટલીક ટિપ્સ આપી હતી