અમદાવાદના નારોલ સર્કલ પાસે AMCની પાણીની લાઈનમાં ભંગાણ

2019-04-26 351

અમદાવાદ: શહેરના નારોલ સર્કલ પાસે ઇસનપુર તરફ જતા સર્વિસ રોડ પર AMCની પાણીની લાઈન તૂટી હતી જેમાં મોટા પ્રમાણમાં પીવાના પાણીનો બગાડ થયો છે ઉપરાંત રોડ પર પાણી ભરાઇ જતા ત્યાંથી પસાર થયા વાહનચાલકો માટે પણ અવર-જવરમાં મુશ્કેલી ઉભી થઇ હતી એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની અપુરતા જોવા મળે છે તો બીજી તરફ પીવાના પાણીનો આ પ્રકારે અસહ્ય બગાડ જોવા મળે છે

Videos similaires