જામનગર: ચૂંટણી પત્યા બાદ ઉમેદવારો હળવાશના મૂડમાં આવી ગયા છે જામનગર ગ્રામ્યના વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જેન્તી સભાયાનો પોતના ગામે પ્રસંગમાં મન મૂકી નાચતા હોય તેવો વીડિયો વહેતો થયો છે શરીરને થકાવી દેનાર કલાકોના ચૂંટણી પ્રચાર બાદ મતદાન પૂરૂ થતા ઉમેદવારો નવરા થવાની સાથે હળવા થયા છે