Speed News: ગુજરાતમાં રહેણાક માટે એનર્જી સ્લેબમાં ઘટાડો, વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો લાભ

2019-04-26 1,219

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંવડાપ્રધાન મોદીએ વારાણસીમાં 7 કિમી લાંબો ત્રણ કલાકનો રોડ શો કર્યા પછી બનારસની જનતાને સંબોધતા કહ્યું કે જેમ કાશીમાં કાળ ભૈરવ કોટવાલ એટલે કે રક્ષક છે તેમ હું દેશનો ચોકીદાર છુંગુજરાતે રહેણાક માટે એનર્જી સ્લેબમાં ઘટાડો કરતાં ગ્રાહકોને વીજદરમાં યુનિટ દીઠ 10 પૈસાનો લાભ થશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Videos similaires