દશાશ્વમેધ ઘાટ પર PM મોદીએ ગંગા આરતી ઉતારી, શુકવારે ઉમેદવારીપત્ર ભરશે

2019-04-25 5,650

વડાપ્રધાન મોદીએમદન મોહનમાલવીયની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કર્યા બાદ રોડ શો કર્યો આ દરમિયાન અલગ અલગ સમુદાયના લોકોએ મોદીનું સ્વાગત કર્યુ 7 કિલોમીટર લાંબા રોડ શો દશાશ્વમેધ ઘાટ પર પૂર્ણ થયો જે બાદ મોદી ગંગા આરતી માટે પહોંચ્યા અહીં મોદી અને શાહને તિલક લગાવવામાં આવ્યું મોદી શુક્રવારે કાલ ભૈરવ અનેકાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે તેઓ વારાણસીથી બીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે

Videos similaires