ટીનએજ બાળકોને માતા-પિતાની કઈ ત્રણ વાતો ગમતી નથી? ડૉ. આશિષ ચોક્સીએ સટિક વાત કરી

2019-04-25 1,217

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, પેરેન્ટિંગ આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ આશિષ ચોક્સીએ ટીનએજ બાળકોને માતા-પિતાની કઈ ત્રણ વાતો ગમતી નથી?તે અંગે સમજાવ્યું છે ડૉ ચોક્સીના મતે 1 ટીનએજ બાળકોને કોઈ સાથેની સરખામણી ગમતી નથી, 2 ટીનએજ બાળકોને અતિશય શિસ્તનો આગ્રહ પસંદ નથી અને 3 ટીનએજ બાળકોને તેની વસ્તુઓની ઊલટ તપાસ ગમતી નથી માતા-પિતાની આ બાબતો ટીનએજ બાળકોને ગમતી નથી

Videos similaires