વારાણસીમાં મદનમોહન માલવિયની પ્રતિમાને પુષ્પાર્પણ બાદ પીએમ મોદીએ રોડ શો શરૂ કર્યો રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ રેલીમાં જોવા મળ્યા પીએમ મોદીએ બન્ને હાથ વડે જનતાને વંદન કરી તેમનું અભિવાદન ઝીલ્યું