PM મોદીનો વારાણસીમાં રોડ-શો, 25 ક્વિન્ટલ ગુલાબના ફૂલોથી સ્વાગત કરાશે

2019-04-25 1,071

પીએમ મોદી વારાણસીના બીએચયૂ ગેટ ખાતે પહોંચ્યાહતા તેમણે ઐતિહાસિક માલવીયજીની પ્રતિમા પર પુષ્પાર્પણ કર્યામોટી સંખ્યામાંભાજપસમર્થકો તેમની સાથે જોડાયા છે દેશના અલગ અલગ સ્થળોએથી ભાજપના કાર્યકર્તાઓ પીએમ મોદીની આ રેલીમાં જોડાયા છે પુષ્પાર્પણ બાદ પીએમ મોદીએ રોડ શો શરૂ કર્યો

Videos similaires