ભાવનગર: બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ડુબી જવાથી ત્રણ મજુરનાં મોત નિપજ્યાં છે કુંભારવાડામાં આવેલા પ્લાન્ટમાં આ બનાવ બન્યો છે સમગ્ર બનાવની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને થતાં બંને ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી હાલ ફાયર વિભાગની ટીમે ત્રણેયના મૃતદેહની શોધખોળ હાથ ધરી છે