મતદાન મથકની અંદર EVM પર વોટીંગ કરતા વ્યક્તિનો વીડિયો ફરતો થયો

2019-04-25 373

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની જીત માટે રાહુલ ગાંધી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે મંગળવારે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલમાં રેલી કરી હતી ચૂંટણી પ્રચાર દરમ્યાન જ તેઓએ હેલિકોપ્ટરમાં શહડોલના પ્રખ્યાત સમોસા ખાધા હતા જેનો વીડિયો રાહુલની સામે બેઠેલ વ્યક્તિએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે

Videos similaires