નવસારી લોકસભા ચૂંટણી મતદાનમાં બોગસ વોટિંગ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

2019-04-25 1,032

સુરતઃ નવસારી લોકસભા બેઠકના ડુમસ બુથ પર ચૂંટણીના સમય બાદ મતદાનમાં ગેરરીતિ કરાઈ હોવાના આરોપ સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખે મુખ્ય ચૂંટણી કમિશન સહિત સુરત કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે પ્રિસાઈડિંગ અધિકારીએ ઈવીએમ મશીન મોડી રાત સુધી બુથ પર રાખી મુકવા મજબૂર કર્યા હોવાનો સાથી પ્રિસાઈડિંગ ઓફિસરે સ્વીકાર્યું હોવાનું રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું

Videos similaires