ઘુવડ ઝાડના થડમાં જ લપાઈને ઉંઘ માણતું હતું, જંગલી પ્રાણીઓને પણ આ રીતે છેતરે

2019-04-24 3,986

કેનેડાનાં 67 વર્ષીય ફોટોગ્રાફરે ગ્રે ઘુવડના એવા કેટલાક ફોટોઝ લીધા હતા જેના કારણે તેમની સર્વાઈવલ ટેકનિક પણ દુનિયાની સામે આવી હતીએલિસ મેકેએ ઓન્ટારિયો પાસે આવેલા બ્રિટાનિયા કન્ઝર્વેશન પાર્કની મુલાકાત સમયે આ ફોટોગ્રાફ્સ લીધા હતા પહેલી નજરે તો દરેકને આઝાડનું થડ જ લાગે છે પણ તેને ધ્યાનથી જોવામાં આવે તો એ થડમાં જ લપાયેલું એક ઘુવડ પણ જોવા મળે છે આ ઘુવડ આ રીતે જ ત્યાં બિન્દાસ્તરીતે ઉંઘતું હતું અન્ય જંગલી પ્રાણીઓને છેતરવા માટે ઘુવડે વાપરેલી આ યુક્તિ જોઈને સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સ નવાઈ પામ્યા હતા ઘુવડપાસે ખુલ્લી જગ્યામાં પણ તેની જાતને છૂપાવી શકવાની કુદરતી ક્ષમતા હોય છે તો સાથે તેમના પીંછાંની રચના પણ એવી હોય છે કે તેઓ ઉડે કે
શિકાર પર ત્રાટકે તો પણ અવાજ નથી થતો

Videos similaires